Skip to main content
Settings Settings for Dark

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એપ લોન્ચ

Live TV

X
  • વિદ્યાર્થીઓને ,ડીજીટલ શિક્ષણ પુરૂ પાડવા ના ભાગ રૂપે ,રાજ્‍ય સરકાર ટેબ્‍લેટનું વિતરણ

    વાલી સ્‍કૂલ અને વિદ્યાર્થીઓને એક સાથે જોડી ને ડીજીટલ શિક્ષણ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિને જોડતામા ફાઉન્‍ડેશન દ્વારા તૈયાર કરાયેલ મેકસસ iken એપ નું લોન્‍ચિંગ રોટરી કલબ સંચાલિત વાપીની ઉપાસના સ્‍કૂલ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્‍તે કરાયું હતું. આ અવસરે  તેમણે જણાવ્‍યું હતું ,કે, રાજ્‍ય સરકાર વિદ્યાર્થીઓ ને ડીજીટલ શિક્ષણ આપવા માટે કદમ ઉઠાવી રહી છે ત્‍યારે મા ફાઉન્‍ડેશન દ્વારા તૈયાર કરાયેલી આ એપ થી શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધા પ્રાપ્‍ત થશે. આજના ડીજીટલ યુગ માં વિદ્યાર્થી, વાલી, અને શાળાઓ ને, એક સૂત્રે જોડવા નું કાર્ય કરશે. સાથે શિક્ષણ માં સુધારા ને અવકાશ પણ મળશે. વિદ્યાર્થીઓને ,ડીજીટલ શિક્ષણ પુરૂ પાડવા ના ભાગ રૂપે ,રાજ્‍ય સરકાર ટેબ્‍લેટનું વિતરણ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply