Skip to main content
Settings Settings for Dark

CM દ્વારા લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી સાધન-સહાયનું વિતરણ 

Live TV

X
  • ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને મંત્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા સ્વરોજગાર સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતના છેવાડાના નાગરિકોનો વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે. 

    સ્ત્રીઓ -પુરુષો સમોવડી બને તે માટે સરકાર નાના ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહી છે. સ્ત્રીઓ પગભર બને અને પરિવારનું ગુજરાત કરવા સહયોગ આપી શકે તે માટે ઉપસ્થિત 500 લાભાર્થીઓને 48 લાખના સાધન સહાય કિટનું વિતરણ મુખ્યમંત્રી દ્વારા કરાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply