Skip to main content
Settings Settings for Dark

મગફળી કાંડ મુદ્દે કોંગ્રેસ પર જીતુ વાઘાણીના પ્રહારો 

Live TV

X
  • કોંગ્રેસ દ્વારા મગફળી મામલે ખેડૂતો ને ગેર માર્ગે દોરી રાજ્યમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવા ના મામલે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

    તેમણે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં મગફળી મામલે સરકારની કામગીરી રજૂ કરી હતી અને કહ્યું હતું કે, આ બાબતે કૌભાંડ આચરનાર કોઈ પણ પક્ષ નો હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply