Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ઈન્ફેક્શન રેટ ઘટ્યોઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર 

Live TV

X
  • ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ ગંભીર થઈ રહી છે. તેમાં પણ અમદાવાદ શહેરની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. ગુજરાત રાજ્યના 80 ટકા કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. જો કે તેની વચ્ચે પણ થોડા રાહતના  સમાચાર મળી રહ્યા છે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે કહ્યું હતું કે, ઇન્ફેક્શન રેટ હાલ ઘટ્યો છે, જે સારી બાબત છે. મે માસમાં દુકાનો ખુલશે અને બધા બજારોમાં ભીડ કરે નહીં તે ઈચ્છનીય છે.  તેમણે 3જી મે સુધી દુકાનો બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે લોકોને આદતો બદલવા અને સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્કનો ઉપયોગ ખાસ કરવા સૂચન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply