Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • અમદાવાદમાં સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન ગઈકાલે કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું

    અમદાવાદમાં સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન ગઈકાલે કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું. આ કંપની દ્વારા સ્માર્ટસીટી અમદાવાદમાં સ્માર્ટ ટાઉનશીપને એક પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ સાથે ચાર વર્ષના સંશોધન બાદ  ઇન્ટરનેટ ઓફ થીંગ્સની ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના મોબાઇલ વાઇફાઇ - દ્વારા પોતના ઘર દુકાન હોસ્પિટલ હોટલને વધુ સ્માર્ટ બનાવી શકાશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply