Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટ મેળાનું આયોજન

Live TV

X
  • નાણાંની ચૂકવણી રોકડના બદલે જો ડિજિટલ પેમેન્ટના વિકલ્પથી કરવામાં આવે તો તે સરળતા સલામતી અને સમયનો બચાવ કરવામાં મદદરૂપ થાય

    નાણાંની ચૂકવણી રોકડના બદલે જો ડિજિટલ પેમેન્ટના વિકલ્પથી કરવામાં આવે  તો તે સરળતા સલામતી અને સમયનો બચાવ કરવામાં મદદરૂપ થાય છે. ડિજિટલ ઇન્ડિયાની નેમ સાથે ભારત સરકાર દ્વારા નાગરિકોને સતત નવા વિકલ્પો પૂરા પાડીને , ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષવામાં આવે છે. તેમાં પણ ટેલિ કોમ્યુનિકેશન ના ક્ષેત્રમાં , ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. ભારત સરકારના સંચાર મંત્રાલય અંતર્ગતના વિભાગ , કમ્પ્ટ્રૉલરર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ દ્વારા, અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ , ડિજિટલ પેમેન્ટ પ્રત્યે નાગરિકોના દ્રષ્ટિકોણ બદલવાનો , તથા નાગરિકોને તેના પ્રત્યે આકર્ષિત કરવાનો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply