Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ડ્રેનેજ સફાઇનું કામ હાથ ધરાયું

Live TV

X
  • ચોમાસાને લઈને પ્રિ.મોનસૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો

    અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા આવનાર ચોમાસાને લઈને પ્રિ.મોનસૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારની ડ્રેનેજની સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે. તે ઉપરાંત નારોલ, બહેરામપુરા, દાણીલીમડાના વિસ્તારમાં પણ નવા પ્રોજેક્ટ દ્વારા મેનહોલ અને કેચપીટની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો જડપથી નીકાલ થાય તે માટે કંટ્રોલ રૂમ તથા વરસાદ દરમિયાન ફાયર બ્રિગેડને પણ સજ્જ કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply