Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં માસ્ક\રૂમાલ પહેરવું ફરજિયાત, નહીં પહેરનારને 5 હજારનો દંડ

Live TV

X
  • જો કોઈપણ વ્યક્તિ માસ્ક કે રૂમાલ પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ. 5000 નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

     

    રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસોનો આંકડો ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ રાજ્યનું એપિસેંટર બની ગયું છે. રાજ્યના અડધાથી વધુ કેસો અમદાવાદમાં પોસીટીવ આવ્યા છે. આ દરમ્યાન, મ્યુનિશિપલ કમિશ્નર વિજય નેહરાએ મહત્વનો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક કે રૂમાલ પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ. 5000 નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. 13 એપ્રિલની સવારે 6 વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply