અમદાવાદમાં યોજાઇ પાણીપુરી ખાવાની સ્પર્ધા
Live TV
-
ચટાકેદાર અને ચોખ્ખી પાણીપુરી ખાવાની સ્પર્ધા હોય તો અમદાવાદી મહિલાઓ પાછી ન પડે.
ચટાકેદાર અને ચોખ્ખી પાણીપુરી ખાવાની સ્પર્ધા હોય તો અમદાવાદી મહિલાઓ પાછી ન પડે. તેનો નજારે જોવા મળ્યો પાણીપુરી ખાવાની સ્પર્ધામાં. અમદાવાદમાં પાણીપુરી ક્લબે આ સ્પર્ધા આયોજિત કરી હતી. જેમાં નિયત સમયમાં સૌથી વધુ પાણીપુરી ખાનારી મહિલાને પાણીપુરી ક્વિનનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે મેયર બીજલબેન પટેલ તથા મહિલા આઇપીએસ પન્ના મોમાયા ઉપસ્થિત રહ્યા હતા.
