બેન્ક ઓફ બરોડાના 111માં સ્થાપના દિવસની ઉજવણી
Live TV
-
બેન્કના કર્મચારીઓ દ્વારા 1,111 બ્લડ બોટલ્સ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
બેન્ક ઓફ બરોડા તેમનો 111મો સ્થાપના દિવસ ઉજવી રહી છે, ત્યારે બેન્કના કર્મચારીઓ દ્વારા 1,111 બ્લડ બોટલ્સ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરની ગિરધરનગર શાખાના કર્મચારીઓ દ્વારા આ નિર્ધારીત રક્તદાન પૂર્ણ કરવામાં આવ્યું હતુ, અને શહેરની પ્રથમા બ્લડ બેન્કમાં 1,111 બ્લડ બોટલ્સ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે બેન્કના જનરલ મેનેજર કે.વી.તુલસી બાગવાલેએ ઉપસ્થિત રહીને કર્મચારીઓને તેમના લોકહિતના અભિગમને બિરદાવ્યા હતા
