Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુરની S.F હાઇસ્કૂલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરાયું 

Live TV

X
  • રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી છોટા ઉદેપુરની S.F હાઇસ્કૂલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન કરવા, કલા , સાહિત્ય અને સાંસ્કૃતિક સંબંધે વ્યક્તિઓમાં છૂપાયેલી કલા બહાર લાવવા આ મંચે ઉમદા પ્લેટફોર્મ આપ્યું હતું.

    આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 4180 કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, રાસ, કથ્થક, સિતાર, ગિટાર, વાયોલીન, લોકનૃત્ય, ગરબા, સમૂહગીર, સગુમ સંગીત, તબલા વાદન, સહિત 26 સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ વિસ્તારના આદિવાસીઓએ વેસભૂષામાં સજ્જ થઈ કરેલા લોકનૃત્યથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બન્યા હતા. જિલ્લા ક્લેક્ટર સુજલ મયાત્રાએ કલાકારોને શુભેચ્છા પાઠવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply