Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં M.S.M.E. સમારોહમાં રેલમંત્રી પિયુષ ગોયલે આપી હાજરી

Live TV

X
  • 6 કરોડ MSME યુનિટ નો ફાળો દેશનાં વિકાસમાં મહત્વનો છે-પિયુષ ગોયલ

    સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઝડપથી લોન મળે ,તે માટે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ,psb loan in 59 miniut.com પોર્ટલ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત ,1 કરોડ સુધી ની લોન ,59 મિનિટ માં મળી રહે છે. ત્યારે અમદાવાદ માં ,અને ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન સેન્ટર માં ,MSME સાથે સંકળાયેલા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો ,મોટી સંખ્યા માં ,હાજર રહ્યા હતા. રેલ અને કોલસા મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું ,કે, 6 કરોડ MSME યુનિટ નો ફાળો, દેશ નાં વિકાસ માં ,મહત્વનો છે ત્યારે ,તેઓને ઝડપથી લોન મળે ,અને ઈન્સ્પેકટર રાજ નો અંત આવે, તે માટે MSME માટે ,મહત્વનો નિર્ણય લીધો છે. કાર્યક્રમમાં ,અમદાવાદ ના ધારા સભ્યો, મેયર બિજલબેન પટેલ, તેમજ MSME સેકટર સાથે જોડાયેલા લોકો ,હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply