વડોદરા M.S.M.E. સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી
Live TV
-
વેબસાઈટ www.psb loan in 59 miniuts જઈને લોન અંગેની વધુ માહિતી પ્રાપ્ત થઈ શકશે.
વડોદરાના અટલાદરા ખાતે M.S.M.E. સમારોહમાં રાજ્ય ના મુખ્યમંત્રી,વિજય રૂપાણી તેમજ વિધાન સભા ના અધ્યક્ષ,રાજેન્દ્ર ત્રિવેદી ,ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ માં ,મોટી સંખ્યામાં ,લઘુ ,તેમજ મધ્યમ ઉદ્યોગ સમુહો ના ,ઉદ્યોગ પતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભ માં ,ઉદ્યોગકારો માટે ,ફાયદાકારક ,એવી સરકારી યોજનાઓ ની ,માહિતી આવરી લેતા ,ઓન લાઇન પોર્ટલ ની ,માહિતી આપવા માં આવી હતી. તેમજ ,માત્ર 59 મિનિટ માં ઉદ્યોગકારો ને ,ઓન લાઇન ધિરાણ મળી રહે ,તે અંગે ની ,વિગતો ની, માહિતી પણ ,આપવા માં આવી હતી. વેબસાઈટ www.psb loan in 59 miniuts જઈને લોન અંગેની વધુ માહિતી પ્રાપ્ત થઈ શકશે.
