Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં

Live TV

X
  • કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમની આ મુલકાતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ઉપરાંત , રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. નોંધનીય છે , કે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જંયતી પર , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. યોગી આદિત્યનાથ સાથે , ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓ પણ , દર્શાનાથીઓ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply