Skip to main content
Settings Settings for Dark

રાજયમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણીનો પ્રારંભ

Live TV

X
  • મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી 15 મી નવેમ્બર થી શરૂ કરાશે

    રાજયમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણીનો ગઈકાલે રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ માહિતી આપી હતી , કે માત્ર બે કલાકના ગાળામાં જ , રાજયના 4,065 ખેડૂતોએ , ઓનલાઇન નોંધણી કરાવી હતી. રાજયમાં અંદાજે 26.92 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની સંભાવના છે , ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી , આગામી 15 મી નવેમ્બર થી શરૂ કરાશે. રાજયમાં 122 સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા હાથ ધરવા માટે , તથા છેવાડાના ખેડૂતોને લાભ થાય , તે હેતુસર , જે ગામમાં ખેડૂત પાસે , 7/12 ના દાખલો નહી હોય , તો ગ્રામ સેવકના દાખલાના આધારે ઓનલાઇન નોંધણી કરવાનો , મહત્ત્વનો ખેડૂતલક્ષી નિર્ણય પણ , રાજય સરકારે કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply