Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ,વડોદરા - સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ

Live TV

X
  • રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 91 ટકા સારો વરસાદ નોંધાયો છે. જો કે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે.હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે, ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134 મીટરે પહોંચતા, ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply