Skip to main content
Settings Settings for Dark

અમદાવાદીઓનું સપનું થયું સાકાર, PM મોદીએ મેટ્રોને આપી લીલી ઝંડી 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી અમદાવાદ મેટ્રો ટ્રેનના ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી અમદાવાદ મેટ્રો ટ્રેનના ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

    તેમણે મેટ્રો ટ્રેનમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુસાફરી કરી હતી. તેમણે મેટ્રોમાં બેસી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે વસ્ત્રાલથી નિરાંત ચોકડી સુધીની મુસાફરી કરી રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply