અમદાવાદ એરપોર્ટનું કરાયું ખાનગીકરણ
Live TV
-
અદાણી ગ્રુપને અમદાવાદ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે હેઠળ હવે આ એરપોર્ટને અદાણી ગ્રુપ સંભાળશે
અમદાવાદ એરપોર્ટનું આજે ખાનગીકરણ કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપને અમદાવાદ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે હેઠળ હવે આ એરપોર્ટને અદાણી ગ્રુપ સંભાળશે. અદાણીને 50 વર્ષ સુધી અમદાવાદ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અમદાવાદ સહિત અદાણીને જયપુર, લખનઉં, મેંગલોર તેમજ ત્રિવેન્દ્રમ એરપોર્ટનો પણ કોન્ટ્રાક્ટ મળ્યો છે. મહત્વનું છે કે AAI દ્વારા આ 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
