Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં મુખ્યમંત્રીએ કરોડના વિકાસ કાર્યોને લિલી ઝંડી આપી

Live TV

X
  • રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુકત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 504.18 કરોડ કરોડના વિકાસ કાર્યોને લિલી ઝંડી અપાઈ હતી.

    રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુકત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 504.18 કરોડ કરોડના વિકાસ કાર્યોને લિલી ઝંડી અપાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાના 35.22 કરોડના ખર્ચે રૈયા ચોકડીએ નિમાર્ણ થયેલ ફલાય ઓવર બ્રિજ 41.50 કરોડના ખર્ચે ,પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ,સિવિલ હોસ્પિટલ ખાતે નવનિમિર્ત રેન બસેરાનું લોકાપર્ણ માસ્ટર સીસ્ટમ ઈન્ટિગેશનનું શુભારંભ, સ્માર્ટ સિટી નોન-મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટનો શુભારંભ સાથે, રાજકોટ શહેર પોલીસના ,75 કરોડના ખર્ચે તૈયાર થનાર ,પોલીસ આવાસનું ભૂમિપૂજન, 5 કરોડના ખર્ચે તૈયાર થનાર ,સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયુ હતુ. જયારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના 92.51 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ ખાતે નિમાર્ણ થનાર એમ.સી.એચ. સેન્ટરનું ખાતમુહંર્ત પણ કરવામાં આવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply