અમદાવાદ - કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજજુએ ખેલમહાકુંભનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
ખેલમહાકૂંભ પોતાનુ કૌશલ્ય બતાવવાનો એક મોટુ પ્લેટફોર્મ બન્યુ
અમદાવાદના સંસ્કાર ધામ, બોપલ ખાતે ખેલ મહાકુંભ 2019 નો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી રમત ગમત અને યુવા બાબતોના મંત્રી કિરેણ રિજ્જુ એ પ્રારંભ કરાવ્યો છે. ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ ખાસ ઊપસ્થિત છે. આ પ્રસંગે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી... જેમાં દેશના જાણીતા ખેલાડીઓ મેરીકોમ, ગગન આનંદ, પુલેલા ગોપીચંદ અને દીપા મલિક ઉપસ્થિત રહ્યા. ખેલમહાકૂંભ પોતાનુ કૌશલ્ય બતાવવાનો એક મોટુ પ્લેટફોર્મ બન્યુ છે.
