Skip to main content
Settings Settings for Dark

ડાંગની મહિલાઓમાં કિચન ગાર્ડન પ્રત્યે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન 

Live TV

X
  • તંદુરસ્ત આરોગ્ય માટે, દૈનિક આહારમાં સંતુલિત પોષણ જરુરી છે. તેમાં કેમિકલ વગરના શાકભાજી, અને ફળોનું મહત્વ રહેલું છે

    ડાંગ જિલ્લાની ખેડૂત મહિલાઓમાં, કિચન ગાર્ડન પ્રત્યે જાગૃતતા વધે, તે માટે "નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન" - ઓઈલ સીડ, ઓઇલ પામ HRT-2 અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પોષણ આધારિત કિચન ગાર્ડન સેમિનાર આહવા ખાતે યોજવામાં આવ્યો હતો.

    આ ખેડૂત મહિલાઓને બીટ, ગાજર, પાલક, ટામેટા, રીંગણ અને મરચાના બિયારણનું વિતરણ કરાયુ હતું અને પોતાના ઘર કે વાડાની ખાલી પડી રહેલી જગ્યા માં, કઈ રીતે શાકભાજી ઉગાડી કિચન ગાર્ડન વિકસાવવુ તેમજ ઓર્ગેનિક અને પોષણ યુક્ત શાકભાજી ઘર આંગણે કેવી રીતે ઊગાડી શકય, તેની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply