અમદાવાદ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું
Live TV
-
રાષ્ટ્રીય એકતા સમિતિ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ઉપક્રમે અમદાવાદ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદેશથી આ કવિ સંમેલનનં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વીરરસના નામાંકિત કવિઓએ ભાગ લીધો હતો અને પુલવામાના શહીદોને શબ્દાંજલી અર્પી હતી.
