Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે 'મૈ ભી ચોકીદાર' કાર્યક્રમને લોકોએ નિહાળ્યો

Live TV

X
  • ભાજપના કાર્યકર્તાઓ અને સમાજના વિભિન્ન વર્ગોના લોકોને પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યા હતા.

    ભાજપના કાર્યકર્તાઓ અને સમાજના વિભિન્ન વર્ગોના લોકોને પ્રધાનમંત્રીએ સંબોધિત કર્યા હતા. જેમાં 'મૈ ભી ચોકીદાર' અભિયાનને સમર્થન આપનારા દેશભરના સેંકડો વ્યવસાયીઓ, વેપારીઓ અને અન્ય લોકો જોડાયા હતા. અમદાવાદ ખાતે પણ આ કાર્યક્રમને લોકોએ નિહાળ્યો હતો. જેમાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply