મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજપૂત મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા
Live TV
-
ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આયોજીત રાજપૂત મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બે બેઠક પરથી ચૂંટણી લડાવવાના પક્ષના નિર્ણય પર પ્રહાર કર્યા હતા, અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તો આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
