Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે સંવાદદાતાઓનું બે દિવસીય વર્કશોપ

Live TV

X
  • માત્ર સમાચાર,સંપુર્ણ સમાચાર સાથે દૂરદર્શન ન્યુઝ આપ સૌ દર્શકો ની સમક્ષ હંમેશા સાચા અને અધીકૃત સમાચાર પ્રકાશીત કરે છે.આ સમાચારને અમારા સુધી પહોચાડે છે તેવા આપના જિલ્લાના પ્રતિનિધિ - સ્ટ્રીગર્સની બે દિવસીય કાર્ય શાળાનું અમદાવાદ દૂરદર્શન ખાતે થઈ ગયુ.

    આ કાર્ય શાળામાં D.D.G. એન્જિનિયરિંગ તથા દૂરદર્શનના વડા કમલેન્દ્ર સરભાઈ, ન્યૂઝ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી, આસિસ્ટન્ટ ડાયરેકટર ન્યૂઝ ઉત્સવ પરમાર તથા ગુજરાત સરકારના ,માહિતી વિભાગ ના ,ડેપ્યુટી ડાયરેક્ટર ,હિરેન ભટ્ટ્ પણ ,ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શનના ટેકનીકલ તથા I.T વિભાગના કર્મચારીઓએ તાલીમ આપી હતી. સમાચારો ઝડપી અને સત્યતાની સાથે પહોચાડી શકાય તે માટે દૂરદર્શન સમાચારના સોશિયલ મિડિયા હેન્ડલ પણ શરૂ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply