Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: ધનવન્તરી રથ સેવા કોરોના લોકડાઉનના સમયે આશીર્વાદરૂપ સાબિત થઇ

Live TV

X
  • અમદાવાદમાં શરૂ કરાયેલી ધનવન્તરી રથ સેવા કોરોના લોકડાઉનના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ધનવન્તરી રથના માધ્યમથી અમદાવાદ શહેરના હજારો લોકોને સારવાર આપવામાં આવી છે.

    ધનવન્તરી રથની સતત સારવારને લીધે શરદી, ખાંસી, તાવ અને સિવિયર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શનના કેસો પણ ઘટ્યા છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ધનવન્તરી રથ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ આપી રહ્યું છે. ત્યારે ગઈકાલે ,અમદાવાદ માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ઘાટલોડિયા ખાતે પણ ,મોટી સંખ્યામાં લોકોએ ધનવન્તરી રથ સેવાનો લાભ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply