અમદાવાદ નવા પશ્ચિમઝોન વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન લાઈન માટે ગ્રાન્ટની જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 60 કરોડના વધારાની ગ્રાન્ટની કરી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,અમદાવાદ મહાનગરમાં ,નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં ,સ્ટોર્મ વોટર ડ્રેઈન લાઈન નાખવા માટે ,60 કરોડની વધારાની ખાસ ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, ચાલુ વર્ષ માટે ફાળવી છે. /અમદાવાદમા ,આ નવા પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ ,153 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ,વરસાદી પાણીના નિકાલ માટે ,હયાત સ્ટોર્મ વોટર નેટવર્કને ,વધુ સુદ્રઢ બનાવવાના ,વિવિધ કામો માટે ,આ 60 કરોડની વધારાની , રકમ ઉપયોગમાં લેવાશે.
