Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના કિરીટ સોલંકીએ ભર્યું ઉમેદવારીપત્ર

Live TV

X
  • લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાનને લઈ રાજકીય માહોલ જામ્યો છે.ઉમેદવારોના નામ જાહેર થઈ જતાં હવે ઉમેદવારી પત્રક ભરવાનો સિલસીલો ચાલી રહ્યો છે.

    અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉક્ટર કિરિટ સોલંકીએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું.મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે રોડ શો કરી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તો ભાવનગરથી ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે પણ આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply