ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે તરફથી મોટી રાહત મળી
Live TV
-
તાલાળા વિધાનસભાના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે તરફથી મોટી રાહત મળી છે.ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીના પગલે ચૂંટણી પંચ દ્વારા યોજાનારી તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણીના બહાર પાડેલા જાહેરનામા પર સ્ટે લગાવી દીધો છે.
તાલાળા વિધાનસભાના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે તરફથી મોટી રાહત મળી છે.ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીના પગલે ચૂંટણી પંચ દ્વારા યોજાનારી તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણીના બહાર પાડેલા જાહેરનામા પર સ્ટે લગાવી દીધો છે.અને તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી રદ કરી દીધી છે.આપને જણાવી દઈએ કે ભગવાન બારડને હાઈકોર્ટે ગેરકાયદે ખનન કેસ સંદર્ભે દોષિત માનતા વિધાનસભા સ્પીકરે ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા હતા.તેની સામે ભગવાન બારડે હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી
