અમદાવાદ- ભારત રત્ન સ્વ.અટલજીને શ્રદ્ધાંજલિ અપાઈ
Live TV
-
કોર્પોરેશનના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનોએ આપી હાજરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વર્ગસ્થ ભારત રત્ન અટલ બિહારી બાજપેઈ ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાંકરિયા લેખ ખાતે એક મેડિકલ કેમ્પ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના કલાકારો તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા અટલબિહારી બાજપાઈ ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ઘાટ ખાતે કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર બીજલ બેન પટેલ તથા મ્યુનીસીપલ કાઉન્સિલરો દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી
