Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મેટ્રોઃ ડ્રાઈવર પણ મહિલા, પ્રવાસીઓ મહિલા, પોલીસ પણ મહિલા 

Live TV

X
  • 8 મી માર્ચ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ખાસ મહિલાઓને સન્માન આપવા અમદાવાદ મેટ્રોનું સમગ્ર સંચાલન આજે મહિલાઓએ કર્યું હતું. આજના દિવસે સમગ્ર મહિલા કર્મચારીઓએ મેટ્રોમાં કામ કર્યું હતું. 

    દ્રષ્ટિ વ્યાસ નામની મહિલાએ આજે મેટ્રોને વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક વચ્ચે દોડાવી હતી. આ પ્રસંગે મહિલાઓને મેટ્રોમાં ખાસ સન્માન સાથે મુસાફરી કરાવવામાં આવી. મહિલાદિન નિમિતે મોટી સંખ્યામાં મહિલાઓએ મેટ્રોની મુસાફરી કરી હતી.

    મેટ્રો સ્ટેશન પર મહિલા પોલીસ કર્મીઓએ ફરજ બજાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાના બાળકો સાથે મેટ્રોની મુસાફરીની મજા માણી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply