Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસમાં ગાબડુંઃ જવાહર ચાવડા જોડાયા ભાજપમાં, સાબરિયાએ આપ્યું રાજીનામું 

Live TV

X
  • માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા બાદ ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામુ.

    ગુજરાત કોંગ્રેસને આજના દિવસમાં વધુ એક આંચકો મળ્યો છે. કોંગ્રેસનાં હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરશોત્તમ સાબરિયાએ આજે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. 

    સાબરિયાએ આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાનું ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે સવારે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

    માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આજે ગાંધીનગરના કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં તેમને આવકાર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply