Skip to main content
Settings Settings for Dark

મેડિકલ કોલેજોના કર્મચારીઓને મળશે 7મા પગારપંચનો લાભઃ નીતિનભાઈ પટેલ 

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે મહેસાણાથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને GMERSના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને ૧-૪-૨૦૧૯ થી સાતમાં પગારપંચનો લાભ આપવાની નીતિન પટેલે જાહેરાત કરી છે. 

    નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ લાભ ત્રણેય યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા ઉચ્ચ શિક્ષણ આપતા કર્મીઓ, અધિકારીઓ અને પ્રોફેસરોને મળશે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ, કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply