Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને પુરસ્કૃત કરી 

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે  ટાઉન હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કામગીરી કરનાર મહિલાનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.  

    આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ  રાજ્ય કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ અને પ્રતિભાવાન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

    મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆતમાં  તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી હતી.  તો મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની પણ પ્રશંસા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply