Skip to main content
Settings Settings for Dark

ખેતી-બિનખેતી શરતફેર પ્રીમિયમની પરવાનગી રાજ્યમાં થશે ઓનલાઈન 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને ગતિશીલ પ્રશાસનની નેમ સાથે, એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સમગ્ર રાજ્યમા ખેતી અને બિન ખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રીમિયમની પરવાનગી ઓનલાઈન આપવાની જાહેરાત કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વેગ આપવા, મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી બને કે રાજ્ય સરકારે 6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લામાં ઓનલાઈન પદ્ધતિ અમલી કર્યા બાદ તેની સફળતાના પગલે હવે તે સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની પહેલ કરી છે. 

    આ પદ્ધતિના પરિણામે અરજદારે, માત્ર અરજી અને સોંગદનામા સિવાય કોઈ પુરાવા રજૂ કરવાના રહેતા નથી. અરજી ફી પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply