Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

Live TV

X
  • અકસ્માતના કારણે 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

    અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફ જઈ રહેલ કન્ટેનરને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરમાં ભરેલ કેમિકલને કારણે વિકરાળ આગ ભૂભકતા 20 કિલોમીટર સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજે પાંચ વાગ્યાથી લાગેલ આગ પર રાત્રે બાર વાગે કાબૂ મેળવાયો હતો. 10 થી વધારે ફાયર ફાઇટર દ્વારા સતત સાત કલાક પાણીનો છંટકાવ કરાતા આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply