Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના મોડાસામાં ત્રણ મુખ્ય રસ્તાઓ પહોળા થશે

Live TV

X
  • ત્રણ મુખ્ય રસ્તાઓને ફોર લેન કરાશે

    અરવલ્લી જિલ્લામાં નિર્માણ બાદ મોડાસામાં શહેરથી હજીરા, માલપુર બાયપાસ, મેઘરજ બાયપાસ તેમજ કોલેજ રોડ સુધીના ત્રણ મુખ્ય રસ્તાઓ ફોર લેન થવા જઇ રહ્યા છે. આ મામલે લોકો દ્વારા પાર્કિંગ સહિતની સુવિધાઓની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં જિલ્લાની તમામ કચેરીઓ આવેલી છે, ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકોએ વહીવટી કામકાજને લઇને અહીં આવતા હોય છે, જેને લઇને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply