રીડેવલપમેન્ટ બિલને રાજ્યપાલની મંજૂરી
Live TV
-
25 વર્ષ જૂની ઈમારતોને તોડીને રિડેવલપમેન્ટ કરી શકાશે
છેલ્લા ઘણા સમયથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે રીડેવલોપમેન્ટ બીલની મંજુરી રાજ્યપાલે આપી દેતા હવે 25 વર્ષ જૂની ઈમારતોને તોડીને રીડેવલોપમેન્ટ કરી શકાશે. પહેલા જે સો ટકા સભ્યોની મંજૂરી જોઈતી હતી. હવે 75 ટકા સભ્યો તૈયાર થાય તો પણ રીડેવલોપમેન્ટની મંજૂરી મળશે. જેના કારણે હવે જૂની બિલ્ડીંગમાં રહેતા લોકોને ફાયદો થશે. લોકોએ આ બિલને આવકારતાં જણાવ્યું હતું કે સભ્યોને નવા ઘરનો ફાયદો મળશે તેમજ બિલ્ડરને પણ નવી જમીન મેળવવામાં પડતી મુશ્કેલી દૂર થશે.
