Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેરમાં 15થી વધુ જાહેર સ્થળો પર કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના ટેન્ટ ફરીથી ઉભા કરવામાં આવ્યા

Live TV

X
  •  રાજ્યમાં કોરોના નવા કેસના આંકડામાં વધારો થતા અગમચેતીના ભાગરુપે અમદાવાદમાં વિવિધ સ્થળો પર કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના ટેન્ટ ફરીથી ઉભા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 15થી વધુ જાહેર સ્થળો પર કોરોનાના લક્ષણો ધરાવતા લોકો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી શકે તે માટે કોવિડ ટેન્ટ ફરીથી ઉભા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેથી ગુજરાતમાં સંક્રમણ વધે નહી તે માટે ફરીથી ટેસ્ટિંગ વધારવા માટે આરોગ્ય વિભાગે તૈયારી કરી લીધી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 66 કેસ નોંધાયા હતા. જ્યારે 55 દર્દીઓને કોરોનાની સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply