Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: International Center for Entrepreneurship and Technology ખાતે યુવા સ્ટાર્ટ માટેના વાર્ષિક વર્કશોપનું કરાયું આયોજન

Live TV

X
  • અમદાવાદ: International Center for Entrepreneurship and Technology ખાતે યુવા સ્ટાર્ટ માટેના વાર્ષિક વર્કશોપનું કરાયું આયોજન

    અમદાવાદમાં આવેલા International Center for Entrepreneurship and Technology ખાતે યુવા સ્ટાર્ટ માટેના વાર્ષિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. I-CREATE દ્વારા યોજાયેલા આ ત્રીજા વાર્ષિક સમારોહમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સને વધુ વેગ આપવાના હેતુથી Evangelizeની આ ત્રીજી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી EV સેક્ટરમાં સંશોધન દ્વારા પરિવર્તન લાવવા માટે, યુવા સ્ટાર્ટ અપ્સ વિદ્યાર્થીઓ  માટેના એક બુટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 2700થી પણ વધુ સ્ટાર્ટ અપ યુવાઓએ પોતાની નોંધણી કરાવી હતી. તેમાંથી પસંદગી પામેલા 40 જેટલા સ્ટાર્ટઅપ્સને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત I-CREATE ના CEO અવિનાશ પુણેકરે કહ્યું કે વિવિધ ટેકનોલોજી સાથે "મેક ઇન ઇન્ડિયા"ની પહેલના ઉદેશને,યુવાઓ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે અને આગળ પણ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply