Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં કારનો દરવાજો લોક થઇ જતાં 4 બાળકોના ગૂંગળામણથી મોત

Live TV

X
  • અમરેલીના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં ગાડીમાં 4 બાળકોના ગૂંગળામણના કારણે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર 2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવાર માટે કાળ બનીને આવ્યો.  અમરેલીના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.  અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ અકસ્માતનો ગુનો નોંધાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply