Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં 5 હજાર એકરમાં કપાસ અને 3 હજાર એકરમાં મગફળીનું વાવેતર થયું

Live TV

X
  • ડ્રીપ ઇરીગેશન પધ્ધતીથી ખેડૂતોએ કર્યુ આગોતરું વાવેતર.

    અમરેલી જિલ્લામાં કપાસ તથા મગફળીનું વાવેતર ખેડૂતોએ 15થી 20 દિવસ અગાઉ જ કરી દીધુ છે અને સારા ઉત્પાદનની આશા લગાવી રહ્યા છે.ઓછુ પાણી હોય અને ડ્રીપથી કપાસ અને મગફળી વાવણી કરી હોય તો સારુ ઉત્પાદન મળે છે. ડ્રીપમાં નિંદામણ મંજૂર તથા અન્ય ખર્ચનો બચાવ થાય છે.જેથી ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરીને સરકારી યોજનાનો લાભ લઈ હાલ કપાસને હવામાં જુલતો કરી દીધો છે.હવે વરસાદ સારો આવે તો વઘુ પાક મેળવી શકાય તેવી આશા જિલ્લાના ખેડૂતો સેવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 5 હજાર એકરમાં કપાસ અને 3 હજાર એકરમાં મગફળીનું વાવેતર થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply