Skip to main content
Settings Settings for Dark

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આગામી 20મીથી 24 સુધીના કાર્યક્રમોની રુપરેખા નક્કી કરવામાં આવી

Live TV

X
  • વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રમતગમત સાહિત્ય ઉદ્યોગ તથા ફિલ્મ જગતની સેલિબ્રિટીને ખાસ આમંત્રણ આપ્યું.

    કમલમ ખાતે મળેલી ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આગામી 20મીથી 24 સુધીના કાર્યક્રમોની રુપરેખા નક્કી કરવામાં આવી હતી. અમદાવાદમાં યોજનારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રમતગમત સાહિત્ય ઉદ્યોગ તથા ફિલ્મ જગતની સેલિબ્રિટીને ખાસ આમંત્રણ આપ્યું હોવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સર્વશ્રી આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, ગણપત વસાવા, આઇ કે જાડેજા, શંકર ચૌધરી અને મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply