Skip to main content
Settings Settings for Dark

ભાવનગર ખાતે નર્મદ રોડ પર પાંચ જેટલા કાળીયાર મૃત હાલતમાં મળી આવ્યા

Live TV

X
  • પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ ખરી હકીકત જાણી વન વિભાગે તપાસ હાથ ધરશે.

    ભાવનગર ખાતે નર્મદ રોડ પર પાંચ જેટલા કાળીયાર મૃત હાલતમાં મળી આવ્યા હતા. કાળીયારના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ ખરી હકીકત જાણી શકાશે. હાલ પુરતું કેમિકલ યુક્ત પાણી અથવા ઝેરી પદાર્થ ખાવાથી કાળીયારના મોત થયા હોવાની આશંકા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply