અમરેલી જિલ્લામાં મતદાર જનજાગૃતિ અભિયાન
Live TV
-
અમરેલી જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર નાટકો દ્વારા મતદાર જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન પાર્કમાં આઈ.ટી.આઈની વિદ્યાર્થીનીઓએ નાટક રજૂ કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુંદર શૈલીમાં નાટકની રજુઆત કરવામાં આવી હતી
