Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના મેઘરજમાં એક કલાકમાં 1.5 ઈંચ વરસાદ

Live TV

X
  • અરવલ્લી જીલ્લામાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો. મેઘરજમાં એક કલાક માં 1.5 ઇંચ થી વધુ વરસાદ જ્યારે માલપુર માં પણ એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભિલોડા શામળાજી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. ધનસુરામાં પણ સારો વરસાદ થયો હતો. અરવલ્લી જીલ્લામાં બે દિવસ થી સારો વરસાદ વરસી રહ્યો છે. ધનસુરામાં વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

    રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply