Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમા કરાઈ સીસીટીવી કેમેરાથી સજ્જ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમા કરાઈ સીસીટીવી કેમેરાથી સજ્જ

    અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમા હવે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. જિલ્લાની તમામ સાત સરહદો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેમાં મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંમતપુર, રેલ્લાંવાડા ચેકપોસ્ટ, મેઘરજના ઉંડવા ચેકપોસ્ટ, શામળાજી-અણસોલ અને રાજસ્થાન બોર્ડરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. આ તમામ સરહદો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ સીધું અરવલ્લી એસપી ની કચેરીમાં કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થતી હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply