Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાતા કુલ આંકડો 193 પર પહોંચ્યો

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં આજે કોરોનાના વધુ છ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 193 પર પહોંચ્યો છે.

    જેમાં મોડાસા શહેરમાં વધુ 5 જ્યારે બાયડના ડેમાઈ ગામમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.

    મોડાસા શહેરમાં કોરોનાના સૌથી વધારે 89 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 31 મળી મોડાસા પંથકમાં કોરોનાના કુલ 120 કેસ નોંધાઈ ચુક્યા છે. એ જ રીતે પાટણમાં ચાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમિત લોકોનો કુલ આંકડો 148 પર પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply