અરવલ્લી માં વરસાદ નું આગમન
Live TV
-
વરસાદમા આગમનની સાથે વાતાવરણમાં પ્રસરી ઠંડક
અરવલ્લી માં વરસાદ નું આગમન થયું છે. તો તેની સાથે માલપુર પંછકમાં પણ વરસાદની શરૂઆત થઇ છે. વરસાદમા આગમનની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો લોકો સિઝન પહેલાં વરસાદના આગમનની સાથે ન્હાવાની મજા માણી હતી.
