અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું
Live TV
-
લાંબી કશ્મકશ બાદ આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામાનો પત્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યો છે.
લાંબી કશ્મકશ બાદ આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામાનો પત્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તરફથી સન્માન નહીં મળવાની વાત કરતાં અને વિશ્વાસઘાતની વાત કરતાં પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
